મતદાર યાદી ડાઉનલોડ કરો.

મતદાર યાદી ડાઉનલોડ.તમે તમારા નામની મતદારયાદી ડાઉનલોડ કરવા ઈચ્છો છો, નીચે આપેલી લીંક પર ક્લીક કરો.

  1. તમારું નામ મતદાર યાદીમાં જોવ માટે તમારું નામ અથવા મતદાર ઓળખ નંબર એન્ટર કરો.
  1. તમારો જિલ્લો સિલેક્ટ કરો.
  1. તમારું નામ આવી જય એટલે  View Family પર ક્લીક કરો, તેમાં એક નવી વિન્ડો ખુલશે ત્યાંથી તમે તમારા ગામ અથવા વિસ્તાર ની મતદાર યાદી - અને સુધારેલી મતદાર યાદી પણ ડાઉનલોડ કરી શકશો .

●તમારા ગામ ની મતદાર યાદી ડાઉનલોડ કરવા માટે --- Click here 

 >>>Also available --

●ગુજરાત મતદાર યાદી જોવા માટે---  Click here


Important notes---Google Chrome browser ma link open karvi.aa link open karya bad pahela Jillo pasand karo, tyar bad Taluko pasand karotyar bad taluka na badha gamo na nam aavshe tema tamara gam na nam ni same Show button hase tena par Click karvathi Matdar yadi Download kari shakashe.

                                        આ માટે નીચે આપેલી લીંક પર ક્લીક કરો.

મતદાર યાદી જોવા તેમજ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લીક કરો. 
મતદાર  યાદી તેમજ ચુંટણી ને લગતી વધુ વિગત માટે મુખ્ય ચુંટણી અધિકારીની આ વેબ સાઈટ પર જાવો, જેની લીંક નીચે આપેલી છે.
મુખ્ય ચુંટણી અધિકારી -ગુજરાત રાજ્ય ની લીંક.

3 Comments

Post a Comment