PROJECTS PROJECTS પાઠ્યપુસ્તકમા પાઠના અન્તે આવતી પ્રવ્રુતિ કે આપણે કરવાના પ્રોજેક્ટ્ને લગતી માહીતી અહીથી આપ મેળવી શકશો..આશા છે કે આપને જરુર ગમશે. ધોરણ-૬ · ગુજરાતી-કાવ્ય-૨.હિન્દમાતાને સમ્બોધન-દેશભક્તિગીત અન્ક તૈયાર કરો. · ગુજરાતી-કાવ્ય-૨.હિન્દમાતાને સમ્બોધન- ગુજરાતની ભાષા,લોકજીવન,ન્રુત્ય,કળા,પોશાક તેમજ ઉજવાતા તહેવારો વિશે માહિતીમેળવી પ્રોજેક્ટ તૈયાર કરો · ગુજરાતી-આલા લીલાવાન્સળિયા-લોકગીત સન્ગ્રહ અન્ક બનાવો. · ગુજરાતી- લેખણઝાલી ન રહી-કહેવતસન્ગ્રહ્પોથી બનાવો, · કાવ્ય ૫.-મહેનતની મોસમ -વર્ષાગીત અંક તૈયાર કરો. · કાવ્ય -૭.પગલે પગલે- શૌર્યગીત અંક બનાવો. · ગુજરાતી - સુભાષિતો-સુવિચારસન્ગ્રહ્પોથીબનાવો, · ગુજરાતી-૪.ગુજરાત મોરી મોરી રે-પ્રવ્રુતિ-ગુજરાતનુ ગૌરવગાન કરતાગીતોનુ સંકલન કરો · हिन्दी-१.-इतनी शक्ति हमे देना दाता-अन्य भाषाओ मे लिखी गइ प्रार्थनाओ का सन्कलन कीजीए। ધોરણ-૭ · हिन्दी-पाठ-२. हम भी बने महान- प्रव्रुति-प्रेरक प्रसन्गो का अन्क बनाइए। · पाठ-१०.–अन्दाज अपना अपना- · टी.वी.पर प्रदर्शित विग्यापन या अन्य कार्यक्रम के कुछ खास विधानो क सन्कलन करना। सन्कलन · ગુજરાતી-માલમ મોટા હલેસા તુ માર- લોકગીત સન્ગ્રહ અન્ક બનાવો લોકગીત સન્ગ્રહ · ધો.૭-ગુજરાતી-સુભાષિત-સુભાષિતસન્ગ્રહપોથી બનાવો ધોરણ-૮ · પાઠ ૪.નવા વર્ષના સંકલ્પો-સંકલ્પોની યાદી બનાવો. · ૫.શરુઆત કરીએ- ગઝલ સંગ્રહપોથી બનાવો. · ગઝલ સન્ગ્રહપોથી7 · ગઝલ સન્ગ્રહપોથી6 · ગઝલ સન્ગ્રહપોથી 5 · ગઝલ સન્ગ્રહપોથી 4 · ગઝલ સન્ગ્રહપોથી 3 · ગઝલ સન્ગ્રહપોથી 2 · ગઝલ સન્ગ્રહપોથી1 · ૫.શરુઆત કરીએ- માત્રુવંદના ગીત અંક બનાવો.
Post a Comment